વર્તુળની ત્રિજ્યા,પરિભ્રમણનો સમયગાળો,પ્રારંભિક સ્થાન અને પરિભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. પરિભ્રમણ કરતા કણ $P$ ના ત્રિજ્યા સદિશનો $y$-પ્રક્ષેપ શું છે?

  • A
    $y(t)=-3 \cos 2 \pi t,$ જ્યાં $y$ એ $m$ માં છે
  • B
    $y(t)=4 \sin \left(\frac{\pi t}{2}\right),$ જ્યાં $y$ એ $m$ માં છે
  • C
    $y(t)=3 \cos \left(\frac{3 \pi t}{2}\right),$ જ્યાં $y$ એ $m$ માં છે
  • D
    $y(t)=3 \cos \left(\frac{\pi t}{2}\right),$ જ્યાં $y$ એ $m$ માં છે

Explore More

Similar Questions

એક કણ $X = 7 \cos(0.5 \pi t)$ સમીકરણ મુજબ દોલન કરે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. કણ સંતુલન સ્થિતિથી મહત્તમ સ્થાનાંતર સુધી પહોંચવા માટે કેટલો સમય લેશે ..... $s$.

શું દોલિત ગતિ અ-આવર્તક હોઈ શકે?

$x$ અક્ષ પર કણનું સ્થાનાંતર $x = a \sin^2 \omega t$ દ્વારા આપવામાં આવે છે. કણની ગતિ શેને અનુરૂપ છે?

Difficult
View Solution

એક પથ્થર $0.8 \, m$ વ્યાસ ધરાવતા સમક્ષિતિજ વર્તુળમાં $30 \, rev/min$ ની ઝડપે ફરે છે. દૂર રહેલા સમક્ષિતિજ પ્રકાશના કિરણને કારણે પથ્થરનો પડછાયો લગભગ ઉભી દીવાલ પર પડે છે. પથ્થરના પડછાયાની સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર અને આવર્તકાળ કેટલા હશે?

નીચેનામાંથી કયા ઉદાહરણો (આશરે) સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion) દર્શાવે છે અને કયા આવર્ત ગતિ દર્શાવે છે પરંતુ સરળ આવર્ત ગતિ નથી?
$(a)$ પૃથ્વીનું તેની ધરી પર પરિભ્રમણ.
$(b)$ $U$-ટ્યુબમાં દોલન કરતા પારાના સ્તંભની ગતિ.
$(c)$ લીસી વક્ર વાટકીમાં રહેલા બોલ બેરિંગની ગતિ,જ્યારે તેને સૌથી નીચેના બિંદુથી થોડે ઉપરના બિંદુએથી છોડવામાં આવે.
$(d)$ બહુપરમાણ્વીય અણુની તેના સંતુલન સ્થાનની આસપાસ થતી સામાન્ય કંપન ગતિ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo