ત્રણ ધાતુના ગોળાઓની ત્રિજ્યાઓ $3 \, cm$,$4 \, cm$ અને $5 \, cm$ છે. આ ગોળાઓને ઓગાળીને એક નવો મોટો ગોળો બનાવવામાં આવે છે. નવા ગોળાની ત્રિજ્યા શોધો ( $cm$ માં).

  • A
    $5.4$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

શંકુના આડછેદની ત્રિજ્યાઓ $28 \, cm$ અને $7 \, cm$ છે અને તેની ઊંચાઈ $72 \, cm$ છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ,કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો.

$21 \,cm$ ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $0.5 \,cm$ વ્યાસનો તાર બનાવવામાં આવે છે. તો તારની લંબાઈ $m$ માં શોધો.

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
$r$ ત્રિજ્યા અને $h$ ઊંચાઈ ધરાવતા એક નક્કર શંકુને તેટલી જ પાયાની ત્રિજ્યા અને ઊંચાઈ ધરાવતા નક્કર નળાકાર પર મૂકવામાં આવે છે. આ સંયુક્ત પદાર્થનું કુલ પૃષ્ઠફળ $\pi[\sqrt{r^{2}+h^{2}}+3r+2h]$ છે.

એક નળાકારનો વ્યાસ $14\, cm$ અને તેની ઊંચાઈ $10\, cm$ છે. તો,નળાકારનું ઘનફળ $\ldots \ldots \ldots \ldots cm^3$ થાય.

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટ્ટુ (ભમરડા) નું કુલ પૃષ્ઠફળ એ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ અને શંકુનું કુલ પૃષ્ઠફળનો સરવાળો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo