એક ગોલીય કેપેસિટરના અંદરના અને બહારના ગોળાની ત્રિજ્યા અનુક્રમે $9\,cm$ અને $10\,cm$ છે. જો બે ગોળાઓ વચ્ચેના માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $6$ હોય અને અંદરના ગોળા પરનો વિદ્યુતભાર $18 \times 10^{-9}\,C$ હોય,તો અંદરના ગોળાનું સ્થિતિમાન શોધો,જો બહારનો ગોળો અર્થિંગ કરેલો હોય.

  • A
    $180$
  • B
    $30$
  • C
    $18$
  • D
    $90$

Explore More

Similar Questions

જો ગોળાનો પરિઘ $2 \ m$ હોય,તો પાણીમાં ગોળાનું કેપેસીટન્સ $pF$ માં શોધો. (પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $K = 80$ લો)

$a$ અને $b$ $(b > a)$ ત્રિજ્યા ધરાવતા બે ગોલીય વાહકો $A$ અને $B$ ને હવામાં એકબીજાની અંદર રહે તે રીતે (concentrically) મૂકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંનેને તાંબાના તાર વડે જોડવામાં આવે છે. તો આ તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય?

એક ગોલીય કેપેસિટર બે સમકેન્દ્રિત ગોલીય વાહકોનું બનેલું છે. જો બહારની ત્રિજ્યા $2 R$ અને અંદરની ત્રિજ્યા $R$ હોય,તો ગોલીય કેપેસિટરનું કેપેસિટન્સ શોધો.

પૃથ્વીને $V$ કદ અને $A$ પૃષ્ઠફળ ધરાવતો એક વિદ્યુતભારિત સુવાહક ગોળો માનવામાં આવે છે. મુક્ત અવકાશમાં પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું હશે?

$NTP$ પર હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ $3 \times 10^6 \, V/m$ છે. $3 \, m$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકને આપી શકાતો મહત્તમ વિદ્યુતભાર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo