તારા $A$ દ્વારા ઉત્સર્જિત વિકિરણ સૂર્ય કરતાં $10,000$ ગણું છે. જો સૂર્ય અને તારા $A$ નું સપાટીનું તાપમાન અનુક્રમે $6000 \ K$ અને $2000 \ K$ હોય,તો તારા $A$ અને સૂર્યની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય ($:1$ માં)?

  • A
    $300$
  • B
    $600$
  • C
    $900$
  • D
    $1200$

Explore More

Similar Questions

$\alpha-D$-ગ્લુકોઝ અને $\beta-D$-ગ્લુકોઝના સંતુલિત મિશ્રણનું વિશિષ્ટ પરિભ્રમણ ....... $^\circ$ છે.

જો વર્તુળ $x^2+y^2+2x+3y+1=0$ એ બીજા વર્તુળ $x^2+y^2+4x+3y+2=0$ ને $A$ અને $B$ માં છેદે,તો $AB$ ને વ્યાસ તરીકે ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

એક વાયુને અવાહક પાત્રમાં $10 \ atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $4.2 \ L$ થી $5.2 \ L$ ના કદ સુધી વિસ્તરણ કરવા દેવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $\Delta E$ કેટલો હશે $:-$

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિધાન: જલીય સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બ્રોમાઇડના મિશ્રણમાં સિલ્વર આયનો ઉમેરતા પહેલા $AgCl$ ને બદલે $AgBr$ અવક્ષેપિત થશે.
કારણ: $AgCl$ નો $K_{sp} > AgBr$ નો $K_{sp}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo