સૂર્યમાંથી પૃથ્વીની સપાટી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા $20 \ kcal/m^2-min$ છે. જો સૂર્યનું તાપમાન અત્યારના તાપમાન કરતાં બમણું હોત,તો પૃથ્વી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા કેટલી હોત? ($kcal/m^2-min$ માં)

  • A
    $40$
  • B
    $80$
  • C
    $160$
  • D
    $320$

Explore More

Similar Questions

જો લોખંડના બે નમૂના $P$ અને $Q$ ના $B-H$ વક્રો નીચે મુજબ દર્શાવ્યા હોય, તો નીચેનામાંથી કયું વિધાન $\text{સાચું}$ છે?

$z$-અક્ષની દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $2 \, Vm^{-1}$ છે. ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા ($J \, m^{-3}$ માં) કેટલી હશે?

$t=0$ સમયે સ્વીચ બંધ કરીને $25 ~V$ નો અચળ વોલ્ટેજ શ્રેણી $L-R$ સર્કિટને આપવામાં આવે છે. $t=0$ સમયે અવરોધ અને ઇન્ડક્ટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

ઇથાઇલ મિથાઇલ કીટોનની $Cl_2$ સાથે વધારાના $OH^-$ ની હાજરીમાં પ્રક્રિયા કરતા નીચેનામાંથી કઈ મુખ્ય નીપજ મળે છે?

જો અતિવલય (hyperbola) ની ઉત્કેન્દ્રતા (eccentricity) $\sqrt{3}$ હોય,તો તેના અનુબદ્ધ અતિવલય (conjugate hyperbola) ની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo