$r_{1}$ અને $r_{2}$ $(r_{1} = 1.5 r_{2})$ ત્રિજ્યા ધરાવતા બે નક્કર તાંબાના ગોળાઓનું તાપમાન $1 \ K$ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $5/3$
  • B
    $27/8$
  • C
    $9/4$
  • D
    $3/2$

Explore More

Similar Questions

$20^{\circ} C$ તાપમાને રહેલા $5 \,kg$ પાણીને તેના ઉત્કલન બિંદુ સુધી લાવવા માટે કેટલી ઉષ્મા ઉર્જા આપવી પડે? (ધારો કે,પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4.2 \,J / g^{\circ} C$ છે)

અચળ પાવર $P$ વોટ આપતો હીટર $t=0$ સમયે $ON$ કરવામાં આવે છે,જેથી કેલરીમીટર (જેની ઉષ્માધારિતા અવગણ્ય છે) માં રાખેલા પ્રવાહીનું તાપમાન વધારી શકાય. એક વિદ્યાર્થી સમાન સમયના અંતરાલે પ્રવાહીનું તાપમાન $T(t)$ નોંધે છે. $Y$-અક્ષ પર $T(t)$ અને $X$-અક્ષ પર $t$ લઈને આલેખ દોરવામાં આવે છે. ધારો કે ગરમ કરતી વખતે આસપાસમાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી. તો,

પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતામાં તાપમાન સાથે થતા ફેરફારનો આલેખ દોરો.

અચળ કદ પર $5$ મોલ વાયુનું તાપમાન $100^{\circ} C$ થી બદલીને $120^{\circ} C$ કરવામાં આવે છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $80 \,J$ છે. અચળ કદ પર વાયુની કુલ ઉષ્મા ધારિતા $J/K$ માં કેટલી હશે?

પદાર્થમાં રહેલી ઉષ્મા શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo