$A(-1, 1)$,$B(0, -3)$,$C(5, 2)$ અને $D(4, 6)$ શિરોબિંદુઓ દ્વારા બનતો ચતુષ્કોણ કયો છે?

  • A
    ચોરસ
  • B
    સમાંતરબાજુ ચતુષ્કોણ
  • C
    લંબચોરસ
  • D
    સમબાજુ ચતુષ્કોણ

Explore More

Similar Questions

$(0, -1)$ અને $(0, 3)$ એ એક ચોરસના બે સામસામેના શિરોબિંદુઓ છે. તો બાકીના બે શિરોબિંદુઓ કયા છે?

ઉગમબિંદુમાંથી પસાર થતી બે પરસ્પર લંબ રેખાઓ રેખા $2x + y = 5$ સાથે એક સમદ્વિબાજુ ત્રિકોણ બનાવે છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB$,$BC$ અને $CA$ ના સમીકરણો અનુક્રમે $2x + y = 0$,$x + py = 21a$ $(a \neq 0)$ અને $x - y = 3$ છે. ધારો કે $P(2, a)$ એ $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર છે. તો $(BC)^2$ ની કિંમત $........$ છે.

એક ચતુષ્કોણની બાજુઓ $AB, BC, CD$ અને $DA$ અનુક્રમે $x + 2y = 3, x = 1, x - 3y = 4$ અને $5x + y + 12 = 0$ છે. વિકર્ણો $AC$ અને $BD$ વચ્ચેનો ખૂણો ......$^o$ છે.

ધારો કે $\triangle ABC$ એ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં $\angle C=90^{\circ}$,$A=(2,3)$ અને $B=(4,5)$ છે. તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo