ચતુષ્કોણ $PQRS$ ની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ લંબચોરસ હોય,જો

  • A
    $PQRS$ ના વિકર્ણો પરસ્પર લંબ હોય.
  • B
    $PQRS$ લંબચોરસ હોય.
  • C
    $PQRS$ સમાંતરબાજુ ચતુષ્કોણ હોય.
  • D
    $PQRS$ ના વિકર્ણો સમાન હોય.

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$AD$ મધ્યગા છે અને $E$ એ $AD$ નું મધ્યબિંદુ છે. $BE$ ને લંબાવતા તે $AC$ ને $F$ માં છેદે છે. સાબિત કરો કે $AF = \frac{1}{3} AC$.

શું $110^{\circ}, 80^{\circ}, 70^{\circ}$ અને $95^{\circ}$ ખૂણાઓ ચતુષ્કોણના ખૂણાઓ હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં?

ચતુષ્કોણ $ABCD$ માં,$AC = BD$ અને $AC \perp BD$ છે. જો $P, Q, R$ અને $S$ એ અનુક્રમે બાજુઓ $AB, BC, CD$ અને $DA$ ના મધ્યબિંદુઓ હોય,તો સાબિત કરો કે $PQRS$ એક ચોરસ છે.

સાબિત કરો કે ચોરસની ક્રમિક બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતો ચતુષ્કોણ પણ ચોરસ જ હોય છે.

Difficult
View Solution

$ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે અને $P$ તથા $Q$ એ વિકર્ણ $AC$ પરના એવા બિંદુઓ છે કે જેથી $AP = PQ = QC$ થાય. સાબિત કરો કે $BQ \parallel DP$ અને $BD$ એ $PQ$ ને દુભાગે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo