જંગલના નિવસનતંત્રમાં ઊર્જાનો પિરામિડ કેવો હોય છે?

  • A
    હંમેશા સીધો
  • B
    હંમેશા ઉલટો
  • C
    સીધો અને ઉલટો બંને
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

નીચે આપેલ પિરામિડ કયા પ્રકારનો છે તે ઓળખો.

$A$: વૃક્ષ નિવસનતંત્ર માટે જૈવભારનો પિરામિડ હંમેશા સીધો હોય છે.
$R$: ચોક્કસ વિસ્તારમાં એક વૃક્ષનો કુલ જૈવભાર તૃણાહારીઓ કરતા વધારે હોય છે.

નીચેનામાંથી કયા પ્રકારના નિવસનતંત્રમાં જૈવભારનો પિરામિડ ઉંધો જોવા મળી શકે છે?

વૈજ્ઞાનિક કારણો આપો: ઉર્જાના પિરામિડ ક્યારેય ઉંધા (inverted) હોતા નથી.

તૃણભૂમિ નિવસનતંત્રમાં સંખ્યાનો પિરામિડ ..... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo