આકૃતિમાં દર્શાવેલ ગરગડીઓ ઘર્ષણરહિત અને હલકી છે. $A$ નો પ્રવેગ $a$ ઉપરની તરફ છે અને $C$ નો પ્રવેગ $f$ નીચેની તરફ છે. તો $B$ નો પ્રવેગ કેટલો હશે?

  • A
    $\frac{1}{2}(f-a)$ ઉપરની તરફ
  • B
    $\frac{1}{2}(a+f)$ નીચેની તરફ
  • C
    $\frac{1}{2}(a+f)$ ઉપરની તરફ
  • D
    $\frac{1}{2}(a-f)$ ઉપરની તરફ

Explore More

Similar Questions

સામાન્ય રીતે વપરાતા બેકિંગ પાવડરમાં આશરે $30 \% NaHCO_3, 20 \% NaAl(SO_4)_2, 10 \% Ca(H_2PO_4)_2$ અને $40 \% $ સ્ટાર્ચ હોય છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

જો $p \rightarrow (p \wedge \sim q)$ અસત્ય હોય,તો $p$ અને $q$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

વધારે ઊંચાઈ પર,પાણીનું ઉત્કલનબિંદુ $95\,^{\circ}C$ છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ $100\,^{\circ}C$ સુધી વધારવા માટે $1\, kg$ પાણીમાં ઉમેરવામાં આવતા $NaCl$ નો જથ્થો $(K_b = 0.52\, K\, kg\, mol^{-1})$ ($NaCl$ નું $90\%$ આયનીકરણ ધારતા) ........... $g$ છે.

સંગમન (Syngamy) એટલે શું?

એક કણ $25 \, cm$ ત્રિજ્યાના વર્તુળમાં પ્રતિ સેકન્ડ બે પરિભ્રમણ કરે છે. $m/s^2$ માં કણનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo