ઉગમબિંદુથી રેખાઓની જોડી $x^2 + 3y^2 + 4xy - 4x - 10y + 3 = 0$ પર દોરેલા લંબની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

  • A
    $\frac{3}{\sqrt{20}}$
  • B
    $\frac{9}{\sqrt{20}}$
  • C
    $\frac{3}{\sqrt{15}}$
  • D
    $\frac{3}{\sqrt{5}}$

Explore More

Similar Questions

ઉગમબિંદુથી રેખાઓની જોડી $12x^2 + 25xy + 12y^2 + 10x + 11y + 2 = 0$ પરના લંબ અંતરનો ગુણાકાર છે

જો $4xy + 6x - 8y + c = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ યામ અક્ષો સાથે લંબચોરસ બનાવે છે,તો લંબચોરસનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

બે રેખાઓ $L$ અને $L_1$ નું સંયુક્ત સમીકરણ $2x^2+axy+3y^2=0$ છે અને બે રેખાઓ $L$ અને $L_2$ નું સંયુક્ત સમીકરણ $2x^2+bxy-3y^2=0$ છે. જો $L_1$ અને $L_2$ પરસ્પર લંબ હોય,તો $a^2+b^2=$

ઉગમબિંદુમાંથી પસાર થતી અને પ્રથમ ચરણના ત્રણ સમાન ભાગ કરતી રેખાઓનું સંયુક્ત સમીકરણ શોધો.

જો રેખાઓની જોડી $2x^2 + hxy + 6y^2 = 0$ માં એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા ત્રણ ગણો હોય,તો $h =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo