એક વિદ્યાર્થી તરવૈયો ન હોય તેની સંભાવના $\frac{1}{5}$ છે. તો પાંચ વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓ તરવૈયા હોય તેની સંભાવના કેટલી?

  • A
    $^{5}C_{4} \left(\frac{4}{5}\right)^{4} \left(\frac{1}{5}\right)$
  • B
    $\left(\frac{4}{5}\right)^{4} \left(\frac{1}{5}\right)$
  • C
    $^{5}C_{1} \left(\frac{1}{5}\right) \left(\frac{4}{5}\right)^{4}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$5$ સ્વતંત્ર બર્નુલી પ્રયત્નો ધ્યાનમાં લો,જેમાં દરેકની સફળતાની સંભાવના $p$ છે. જો ઓછામાં ઓછી એક નિષ્ફળતાની સંભાવના $\frac{31}{32}$ કરતા વધારે અથવા તેના જેટલી હોય,તો $p$ કયા અંતરાલમાં હશે?

તાળા બનાવનાર ઉત્પાદક જાણે છે કે તેની પ્રોડક્ટના $2 \%$ ખામીયુક્ત છે. જો તે દરેક બોક્સમાં $100$ તાળા વેચે અને ખાતરી આપે કે એક બોક્સમાં $2$ થી વધુ તાળા ખામીયુક્ત નહીં હોય,તો બોક્સ ખાતરીપૂર્વકની ગુણવત્તા પૂરી કરવામાં નિષ્ફળ જવાની સંભાવના કેટલી છે?

એક હોસ્પિટલના રેકોર્ડ દર્શાવે છે કે કોઈ ચોક્કસ રોગના $10\%$ કિસ્સાઓ જીવલેણ છે. જો $6$ દર્દીઓ આ રોગથી પીડાતા હોય,તો માત્ર ત્રણ દર્દીઓના મૃત્યુ થવાની સંભાવના કેટલી છે?

જો દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $\frac{4}{3}$ હોય,તો $P(X=2)=$

એક વિદ્યાર્થીને પરીક્ષામાં $6$ પ્રશ્નો આપવામાં આવે છે જેમાં સાચા કે ખોટા પ્રકારના જવાબો છે. જો તે $4$ કે તેથી વધુ સાચા જવાબો લખે,તો તે પરીક્ષામાં પાસ થાય છે. તે પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo