યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષમાં $53$ રવિવાર હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{7}$
  • B
    $\frac{2}{7}$
  • C
    $\frac{4}{53}$
  • D
    $\frac{4}{49}$

Explore More

Similar Questions

$52$ પત્તાના સારી રીતે ચીપેલા ડેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. જો દરેક પરિણામ સમાન રીતે સંભવિત હોય,તો પત્તું કાળું ન હોય તેની સંભાવના ગણો.

એક સિક્કો બે વાર ઉછાળવામાં આવે છે. બંને વખતે છાપ (head) મળવાની સંભાવના કેટલી છે?

ત્રણ વિદ્યાર્થીઓ $A, B,$ અને $C$ ને ગણિતનો એક કોયડો આપવામાં આવે છે. તેમની કોયડો ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે. કોયડો ઉકેલાય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

$2$ બાળકો ધરાવતા પરિવારોમાં છોકરા-છોકરીના બંધારણની નોંધણી કરવાના પ્રયોગમાં,જો આપણે તેમના જન્મના ક્રમમાં છોકરો છે કે છોકરી તે જાણવામાં રસ ધરાવતા હોઈએ,તો નિદર્શાવકાશ (sample space) શું થશે?

ધારો કે $A$ અને $B$ એ નિદર્શાવકાશ $S$ માં એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.5, P(B)=0.4$ અને $P(A \cup B)=0.6$ થાય. નીચેની યાદીઓનું અવલોકન કરો. યાદી $I$ ની યાદી $II$ સાથેની સાચી જોડ શોધો:
યાદી $I$યાદી $II$
$(i) \ P(A \cap B)$$(1) \ 0.4$
$(ii) \ P(A \cap \bar{B})$$(2) \ 0.2$
$(iii) \ P(\bar{A} \cap B)$$(3) \ 0.3$
$(iv) \ P(\bar{A} \cap \bar{B})$$(4) \ 0.1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo