ઘટના $A$ ની સંભાવના $0.5$ અને $B$ ની $0.3$ છે. જો $A$ અને $B$ એ પરસ્પર નિવારક ઘટના હોય તોે $A$ અથવા $B$ પૈકી એકપણ ન બને તેની સંભાવના મેળવો. 

  • [IIT 1980]
  • A

    $0.6$

  • B

    $0.2$

  • C

    $0.21$

  • D

    એકપણ નહિ.

Similar Questions

એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો : $A :$ સંખ્યા $7$ કરતાં નાની છે.  $B :$ સંખ્યા $7$ કરતાં મોટી છે.  $A \cap B$ શોધો

બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.

$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.

$A$ અને $B'$ પરસ્પર નિવારક છે.

બે પાસાને ઉછાળવામાં આવે છે.જો બે પાસા પરના અંકોનો સરવાળો સાત થાય તેની સંભાવના મેળવો.

  • [IIT 1974]

એક માણસ અને તેની પત્ની બે હોદ્દા માટે ઈન્ટરવ્યૂહ આપે છે તો પતિની પસંદગી થવાની સંભાવના $1/7$ છે. અને પત્નીની પસંદગી થવાની સંભાવના $1/5$ છે. તો બંને પૈકી એકની પસંદગી થવાની સંભાવના કેટલી થાય ?

એક પાસાને વારંવાર જ્યાં સુધી તેના પર $6$ ન દેખાય ત્યાં સુધી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે ?