પાસાને ફેંકતા $2$ કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ (sample space) લખો: એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે.

એક પેટીમાં $10$ સારી વસ્તુઓ અને $6$ ખામીયુક્ત વસ્તુઓ છે. એક વસ્તુ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે વસ્તુ સારી અથવા ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી?

$1$ થી $50$ ની વચ્ચે એક પૂર્ણાંક $x$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $x + \frac{336}{x} \leq 50$ હોય તેની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ બે ઘટનાઓ હોય,તો તેમાંથી ફક્ત એક જ ઘટના બનવાની સંભાવના કેટલી?

જ્યારે પાસાની એક જોડી ફેંકવામાં આવે ત્યારે દરેક પાસા પર બેકી સંખ્યા મેળવવાની સંભાવના . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo