એક સિક્કા પર છાપ (head) આવવાની સંભાવના $p$ છે અને ત્યારબાદ આવા $100$ સિક્કા ઉછાળવામાં આવે છે. જો $50$ સિક્કા પર છાપ આવવાની સંભાવના એ $51$ સિક્કા પર છાપ આવવાની સંભાવના જેટલી જ હોય,તો $p$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{49}{100}$
  • C
    $\frac{51}{101}$
  • D
    $\frac{50}{101}$

Explore More

Similar Questions

ધારો કે $X$ એ $4$ મધ્યક અને $\frac{4}{3}$ વિચરણ ધરાવતો દ્વિપદી વિતરણિત યાદચ્છિક ચલ છે. તો $54 P(X \leq 2)$ ની કિંમત શોધો.

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા ડેકમાંથી બદલી સાથે ક્રમશઃ બે પત્તાં ખેંચવામાં આવે છે. એક્કાની સંખ્યાનું સંભાવના વિતરણ શોધો.

એક સિક્કાને $n$ વખત ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી એક વાર છાપ (head) મળે તેની સંભાવના $0.8$ કરતા વધારે હોય,તો $n$ ની ન્યૂનતમ કિંમત શોધો.

Difficult
View Solution

જો $X \sim B(5, p)$ એ દ્વિપદી ચલ હોય કે જેથી $P(X=3)=P(X=4)$ થાય,તો $P(|X-3| < 2)=$

એક ફેક્ટરી દ્વારા ઉત્પાદિત બલ્બ $150$ દિવસના ઉપયોગ પછી ફ્યુઝ થઈ જાય તેની સંભાવના $0.05$ છે. તો $5$ આવા બલ્બમાંથી એકથી વધુ બલ્બ ફ્યુઝ ન થાય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo