જાર $A$ માં રહેલા વાયુનું દબાણ $P$,કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા જાર $B$ માં રહેલા વાયુનું દબાણ $2P$,કદ $V/4$ અને તાપમાન $T/4$ છે. તો જાર $A$ અને જાર $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1: 1$
  • B
    $1: 2$
  • C
    $2: 1$
  • D
    $4: 1$

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે $\alpha_V$ નું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

અચળ દબાણે એક આદર્શ વાયુનું $27^{\circ}C$ તાપમાને કદ $V$ હોય,તો તાપમાન વધારીને $327^{\circ}C$ કરતા તેનું અંતિમ કદ કેટલું થશે?

એક સિલિન્ડરમાં $10 \, kg$ વાયુ $10^7 \, N/m^2$ ના દબાણે ભરેલો છે. વાયુનો કેટલો જથ્થો ($kg$ માં) બહાર કાઢી લેતાં અંતિમ દબાણ $2.5 \times 10^6 \, N/m^2$ થશે?

સમાન કદના બે બલ્બ જે એક નાની કેશિકા નળી દ્વારા જોડાયેલા છે,તે શરૂઆતમાં $T$ તાપમાને આદર્શ વાયુથી ભરેલા છે. બલ્બ $2$ ને $2 T$ તાપમાને ગરમ કરવામાં આવે છે,જ્યારે બલ્બ $1$ નું તાપમાન $T$ જળવાઈ રહે છે. ધારો કે કેશિકા દ્વારા ઉષ્માનું વહન નહિવત છે. તો,બલ્બ $2$ માં વાયુના અંતિમ દળ અને તે જ બલ્બમાં વાયુના પ્રારંભિક દળનો ગુણોત્તર કેટલો હશે?

$25.0 \; m^{3}$ ની ક્ષમતા ધરાવતા રૂમમાં $27^{\circ} C$ તાપમાન અને $1 \; atm$ દબાણે હવામાં રહેલા અણુઓની કુલ સંખ્યા (ઓક્સિજન,નાઈટ્રોજન,પાણીની વરાળ અને અન્ય ઘટકો સહિત) નો અંદાજ લગાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo