જો પ્રકાંડ પરિવેષ્ટિત હોય તો-
પ્રથમ મૂળ મૃત્યુ પામે છે.
પ્રથમ પ્રરોહ મૃત્યુ પામે છે.
બંને એકસાથે મૃત્યુ પામે છે.
એકપણ મૃત્યુ પામતું નથી.
અછીદ્રીય કાષ્ઠ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
વાયુરંધ્રના સહાયકકોષો $..........$ નું રૂપાંતરણ છે.
પતન સ્તર .........નું બનેલું છે.
એકદળી મૂળથી દ્વિદળી મૂળ નીચે પૈકી કઈ રીતે જુદા તરી આવે છે?
જુવારના પ્રકાંડમાં વાહિપુલો ........... .