શ્રેણીમાં જોડાયેલ અવરોધ $(R)$ અને ઇન્ડક્ટન્સ $(L)$ ધરાવતા અને કોણીય વેગ $\omega$ વાળા $ac$ પરિપથનો પાવર ફેક્ટર કેટલો છે?

  • A
    $R/\omega L$
  • B
    $R/\sqrt{R^2 + \omega^2 L^2}$
  • C
    $\omega L/R$
  • D
    $R/\sqrt{R^2 - \omega^2 L^2}$

Explore More

Similar Questions

$2 \ A$ પીક કરંટ અને $1 \ V$ પીક વોલ્ટેજ ધરાવતા $AC$ સર્કિટનો પાવર ફેક્ટર $1/2$ છે. તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

એક $ac$ સર્કિટમાં,પ્રવાહ $i = 5 \sin \left( 100 t - \frac{\pi}{2} \right)$ દ્વારા આપવામાં આવે છે અને $ac$ પોટેન્શિયલ $V = 200 \sin (100 t) \text{ volts}$ છે. તો પાવર વપરાશ $....... \text{ watts}$ છે.

$1000 \text{ W}$ ની કુલ પાવર રેટિંગ ધરાવતા ઇલેક્ટ્રિક લેમ્પ્સના જૂથને $E = 200 \sin(310t + 60^\circ)$ જેટલા $AC$ વોલ્ટેજ દ્વારા સપ્લાય આપવામાં આવે છે. તો સર્કિટના પ્રવાહનું $rms$ મૂલ્ય શોધો.

એક $AC$ સર્કિટમાં $V$ અને $I$ નીચે મુજબ આપેલ છે. સર્કિટમાં વ્યય થતો પાવર શોધો:
$V = 50 \sin(50t) \ V$
$I = 50 \sin(50t + \frac{\pi}{3}) \ mA$ ($W$ માં)

એક $a.c.$ પરિપથમાં,લાગુ પાડવામાં આવેલ વોલ્ટેજ $E = E_o \sin \omega t$ છે. પરિપથમાં પરિણામી પ્રવાહ $I = I_o \sin \left( \omega t - \frac{\pi}{2} \right)$ છે. પરિપથમાં પાવરનો વપરાશ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo