પ્રવાહીની અંદર રહેલા અણુની સરખામણીમાં પ્રવાહીની સપાટી પરના અણુની સ્થિતિ ઊર્જા કેટલી હોય છે?

  • A
    શૂન્ય
  • B
    ઓછી
  • C
    સમાન
  • D
    વધારે

Explore More

Similar Questions

$D$ વ્યાસ ધરાવતું પ્રવાહીનું એક ટીપું $27$ નાના ટીપાંમાં વિભાજિત થાય છે. ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

Difficult
View Solution

જો $T$ એ સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ હોય, તો સાબુના પરપોટાને $D$ વ્યાસથી $2D$ વ્યાસ સુધી ફુલાવવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે ($\pi TD^{2}$ માં)?

જો $V$ કદના સાબુના પરપોટાને ફુલાવવા માટે કરવામાં આવેલ કાર્ય $W$ હોય,તો $2V$ કદના સાબુના પરપોટાને ફુલાવવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

$E$ જેટલી પૃષ્ઠઊર્જા ધરાવતા પ્રવાહીના ટીપાંને સમાન કદના $216$ નાના ટીપાંઓમાં વિભાજિત કરવામાં આવે છે. તો ટીપાંઓની અંતિમ પૃષ્ઠઊર્જા કેટલી હશે ($E$ માં)?

સાબુના પરપોટાને ફુલાવતા તેનું વ્યાસ $d_1$ થી વધીને $d_2$ થાય ત્યારે થયેલ કાર્ય કેટલું હશે? ($T=$ સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo