વિજભારના વિતરણ માટે વિદ્યુતસ્થિતિમાન($volt$ માં)
$V(z)\, = \,30 - 5{z^2}for\,\left| z \right| \le 1\,m$
$V(z)\, = \,35 - 10\,\left| z \right|for\,\left| z \right| \ge 1\,m$
મુજબ આપવામાં આવે છે જ્યાં $V(z)$ એ $x$ અને $y$ પર આધારિત નથી. અમુક સપાટીમાં પથરાયેલ એકમ કદદીઠ અચળ વિજભાર $\rho _0$($\varepsilon _0$ ના એકમમાં) માટે વિદ્યુતસ્થિતિમાન આપેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડશે?
બધા ક્ષેત્રમાં ${\rho _0}\, = \,20\,{\varepsilon _0}$
$\left| z \right|\, \le 1\,\,m$ માટે ${\rho _0}\, = \,10\,{\varepsilon _0}$ અને બીજા માટે $P_0 = 0$
$\left| z \right|\, \le 1\,\,m$ માટે ${\rho _0}\, = \,20\,{\varepsilon _0}$ અને બીજા માટે $P_0 = 0$
બધા ક્ષેત્રમાં ${\rho _0}\, = \,40\,{\varepsilon _0}$
જો કોઇ વિસ્તારમાં વિદ્યુત વિભવ ( વોલ્ટમાં ) $V (x,y,z) =6xy-y+2yz $ દ્રારા દર્શાવવામાં આવે તો $(1,1,0)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર ______ $N/C$
એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન દર્શાવવા માટે $V=\frac{3 x^2}{2}-\frac{y^2}{4}$ સંબંધ વપરાય છે.$x$ અને $y$ મીટરમાં છે અને $V$ એ વૉલ્ટમાં છે. તો બિંદુ $(1\,m,2\,m)$ પર વિદ્યુતક્ષેત્રની તિવ્રતા $N / C$ કેટલી થશે ?
એક સમાન વિદ્યુતક્ષેત્રમાં $A,B$ અને $C$ ત્રણ બિંદુઓ છે.વિદ્યુતસ્થિતિમાન ......
વિદ્યુતભારિત ગોળીય બોલ માટે, બોલની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્રિજ્યા સાથે $V=2 a r^2+b$ પ્રમાણે બદલાય છે. અત્રે, $a$ અને $b$ અચળાંકો છે અને $r$ એ કેન્દ્રથી અંતર છે. બોલની અંદર વિદ્યુતભાર ધનતા $-\lambda a \varepsilon$ છે. $\lambda$ નું મૂલ્ય $..............$ થશે.
એક વિદ્યુતભારીત કણથી અચૂક અંતરે વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા $500\, V/m$ અને વિદ્યુત સ્થીતીમાન $3000\ V$ છે તો આ અંતર કેટલા ......$m$ હશે?