સમયના વિધેયના સ્વરૂપમાં કોઇ કણના સ્થાન સદિશ $\overrightarrow {R} = 4\sin \left( {2\pi t} \right)\hat i + 4\cos \left( {2\pi t} \right)\hat j$ વડે આપવામાં આવે છે, જયાં $R$ મીટરમાં, $t$ સેકન્ડમાં અને $\hat i$ અને $\hat j$ એ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના એકમ સદિશો છે. કણની ગતિ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
$4m$ ની ત્રિજયાવાળા વર્તુળ પર કણનો માર્ગ છે.
પ્રવેગ સદિશ $-\overrightarrow {R} $ ની દિશામાં છે.
પ્રવેગ સદિશનું મૂલ્ય $\frac{{{V^2}}}{R}\;$છે.જયાં $ V$ એ કણનો વેગ છે.
કણના વેગનું મૂલ્ય $8 \ m/s $ છે.
કણનો સ્થાન સદીશ $\overrightarrow{\mathrm{r}}(\mathrm{t})=\cos \omega \mathrm{t} \hat{\mathrm{i}}+\sin \omega \mathrm{t} \hat{\mathrm{j}}$ મુજબ આપવામાં આવે છે જ્યાં $\omega$ અચળાંક અને $t$ સમય છે.તો નીચેનામાથી કણના વેગ $\overrightarrow{\mathrm{v}}(\mathrm{t})$ અને પ્રવેગ $\overrightarrow{\mathrm{a}}(\mathrm{t})$ માટે શું સાચું પડે?
આંબાના ઝાડની નીચે $9 \,km/h$ ની નિયમીત ઝડપથી $NCC$ ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર $19.6 \,m$ ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક $(NCC)$ કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( $g =9.8 \,m / s ^{2}$ આપેલ છે.)
$x-y$ સમતલમાં ગતિ કરતાં કણને નીચેના સમીકરણો વડે રજૂ કરી શકાય છે. $x=4 \sin \left(\frac{\pi}{2}-\omega t ) m\right.$ અને $y=4 \sin (\omega t) m$ કણનો ગતિપથ ............. હશે.
કોઈ કણનો સ્થાન સદિશ $\left[ {(3t)\widehat i\, + \,(4{t^2})\widehat j} \right]$ છે, તો તેનો $2\,s$ માટે વેગ સદિશ મેળવો.
વિધાન: ટેનિસ નો દડો સમતલ સપાટી કરતાં ટેકરીઓ પર વધુ ઉછળે છે.
કારણ: પૃથ્વીની સપાટી કરતાં ટેકરીઓ પર ગુરુત્વપ્રવેગ વધારે હોય.