બિંદુ $P$ એ $A(1, 3)$,$B(-3, 5)$ અને $C(5, -1)$ થી સમાન અંતરે છે. તો $PA =$

  • A
    $5$
  • B
    $5\sqrt{5}$
  • C
    $25$
  • D
    $5\sqrt{10}$

Explore More

Similar Questions

$\begin{aligned} & f(x, y)=2(x-y)^2-x^4-y^4 \\ & \left|\left(f_{x x} f_{y y}-f_{x y}^2\right)\right|_{(0,0)} \end{aligned}$

સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં પ્રતિ કિલોગ્રામ પાણીમાં $92 \ g$ $Na^{+}$ આયનો છે. તે દ્રાવણમાં $Na^{+}$ આયનોની મોલાલિટી $mol \ kg^{-1}$ માં કેટલી હશે?

$m$ દળ ધરાવતા પદાર્થની સ્થિતિઊર્જા $U = ax + by$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ કણના સ્થાન યામ છે. કણનો પ્રવેગ કેટલો હશે?

$M$ દળ એક $l$ લંબાઈના દળરહિત સળિયા પર લટકે છે જે અચળ કોણીય આવૃત્તિ $\omega$ થી ફરે છે. દળ $M$ અચળ ત્રિજ્યા $r$ ના વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરે છે. બિંદુ $A$ ની સાપેક્ષે $M$ નું કોણીય વેગમાન $L_A$ છે,જે ધન $z$-દિશામાં છે,અને બિંદુ $B$ ની સાપેક્ષે $M$ નું કોણીય વેગમાન $L_B$ છે. આ તંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયો આયન સૌથી વધુ ચુંબકીય મોમેન્ટ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo