બિંદુઓ $A(9,0), B(9,6), C(-9,6)$ અને $D(-9,0)$ એ શેના શિરોબિંદુઓ છે?

  • A
    ચોરસ
  • B
    સમબાજુ ચતુષ્કોણ
  • C
    લંબચોરસ
  • D
    સમલંબ ચતુષ્કોણ

Explore More

Similar Questions

$\square ABCD$ માટે નીચેનામાંથી કયું જૂથ સાચું છે?
$1$. $\square ABCD$ સમબાજુ ચતુષ્કોણ છે. $a$. $\overline{AC}$ અને $\overline{BD}$ પરસ્પર દુભાગે છે.
$2$. $\square ABCD$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. $b$. $\overline{AC}$ અને $\overline{BD}$ પરસ્પર કાટખૂણે દુભાગે છે.
$3$. $\square ABCD$ લંબચોરસ છે. $c$. $\overline{AC}$ અને $\overline{BD}$ સમાન છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે.
$4$. $\square ABCD$ ચોરસ છે. $d$. $\overline{AC}$ અને $\overline{BD}$ સમાન છે અને પરસ્પર દુભાગે છે.

Difficult
View Solution

જો બિંદુઓ $A(1, -2)$,$B(2, 3)$,$C(a, 2)$ અને $D(-4, -3)$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ બનાવે છે,તો $a$ ની કિંમત અને $AB$ ને પાયો લઈને સમાંતરબાજુ ચતુષ્કોણની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

જો $A(x_{1}, y_{1})$ અને $B(x_{2}, y_{2})$ આપેલા બિંદુઓ હોય,તો $d(A, B) = $ .........

$\Delta ABC$ માં,$A(1, 2)$,$B(3, 4)$ છે અને $C$ એ $X$-અક્ષ પર આવેલું છે. જો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $G$ એ $Y$-અક્ષ પર હોય,તો $C$ ના યામ શોધો.

$P(0, 1/2)$,$Q(1/2, 1/2)$,અને $R(1/2, 0)$ એ $\Delta ABC$ ની બાજુઓ $\overline{AB}$,$\overline{BC}$,અને $\overline{CA}$ ના મધ્યબિંદુઓ છે. $A$,$B$,અને $C$ ના યામ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo