$Annelida$ (નૂપુરક) એ $Nematoda$ (સૂત્રકૃમિ) કરતા કઈ બાબતમાં પ્રગત છે?

  • A
    સાચું દેહકોષ્ઠ
  • B
    ખંડીય રચના (Metameric segmentation)
  • C
    બંધ પ્રકારનું પરિવહન તંત્ર
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમુદાયો સમખંડીય ખંડતા (metameric segmentation) દર્શાવે છે?

પ્રાણીઓની નીચે આપેલી યાદીને તેમના આયોજનના સ્તર સાથે જોડો અને સાચો ક્રમ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$A$. અંગ સ્તર$p$. Pheretima
$B$. કોષીય સમૂહ સ્તર$q$. Fasciola
$C$. પેશી સ્તર$r$. Spongilla
$D$. અંગતંત્ર સ્તર$s$. Obelia

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે?

આપેલા પ્રાણીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનાના ઉદાહરણ આપો:
$(a)$ અપત્યપ્રસવી પ્રાણી
$(b)$ ઝેરી ડંખ ધરાવતી માછલી
$(c)$ વિદ્યુત અંગ ધરાવતી માછલી
$(d)$ ઉત્પ્લાવકતાનું નિયમન કરતું અંગ
$(e)$ પેઢી એકાંતરણ દર્શાવતું પ્રાણી
$(f)$ સ્તનગ્રંથિ ધરાવતું અંડપ્રસવી પ્રાણી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo