આપેલા પ્રાણીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ગોળ કૃમિ $(Aschelminthes)$ કૂટદેહકોષ્ઠી (pseudocoelomates) છે.
  • B
    મૃદુકાય (Molluscs) દેહકોષ્ઠરહિત (acoelomates) છે.
  • C
    કીટકો કૂટદેહકોષ્ઠી (pseudocoelomates) છે.
  • D
    ચપટા કૃમિ $(Platyhelminthes)$ દેહકોષ્ઠી (coelomates) છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વાઘની ઉપજાતિ નથી?

નીચેનામાંથી કેટલા પ્રાણીઓ સમતાપી (ઉષ્ણરુધિરવાળા) છે?
Rattus,Macropus,Balaenoptera,Columba,Calotes,Crocodilus,Naja,Hyla,Rana,Neophron,Tigris

માછલી શેની હાજરી દ્વારા લાક્ષણિકતા ધરાવે છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$ (સમુદાય)કૉલમ $Y$ (ઉદાહરણ)
$(1)$ પ્રજીવ (Protozoa)$(P)$ સ્નાનવાદળી (Bath sponge)
$(2)$ કોષ્ઠાંત્રી (Coelenterata)$(Q)$ યકૃતકૃમિ (Liver fluke)
$(3)$ સછિદ્ર (Porifera)$(R)$ જેલીફિશ (Jellyfish)
$(4)$ પૃથુકૃમિ (Platyhelminthes)$(S)$ ઓપેલીના (Opalina)

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo