નીચેનામાંથી સુસંગત જોડ કઇ છે ?

  • A

      માછલી -હવાઇજીવન

  • B

      અળસિયું -જલવિસ્તાર

  • C

      પક્ષી -ઉભયજીવી

  • D

      ઘોડો - સ્થળજીવન

Similar Questions

અનુક્રમણની પ્રક્રિયામાં પ્રાથમિક સ્તરે .......નું નિર્માણ થાય છે?

સજીવોના શુષ્ક વજનનો $...........$ ભાગ કાર્બનથી બનેલો હોય છે.

$GNP$ નું પુરૂ નામ

નીચેનામાંથી અસંગત જોડ કઈ છે?

  • [AIPMT 2005]

ખડકો પર પ્રાથમિક અનુક્રમીત સજીવો કયાં?