બિંદુઓ $(0,-1,2)$ અને $(-1,2,1)$ માંથી પસાર થતું અને $(5,1,-7)$ તથા $(1,-1,-1)$ માંથી પસાર થતી રેખાને સમાંતર સમતલ,નીચેનામાંથી કયા બિંદુમાંથી પણ પસાર થાય છે?

  • A
    $(1,-2,1)$
  • B
    $(0,5,-2)$
  • C
    $(-2,5,0)$
  • D
    $(2,0,1)$

Explore More

Similar Questions

સમતલો $x+2y+2z-5=0$ અને $3x+3y+2z-8=0$ વચ્ચેનો ખૂણો શોધો.

બિંદુઓ $A$ અને $B$ ના યામ અનુક્રમે $(2, 3, 4)$ અને $(-2, 5, -4)$ છે. જો બિંદુ $P(x, y, z)$ એવી રીતે ગતિ કરે છે કે જેથી $PA^2 - PB^2 = k$ થાય,જ્યાં $k$ અચળાંક છે,તો $P$ નો બિંદુપથ શું છે?

Difficult
View Solution

જો $(0,0,0)$ થી સમતલ પરના લંબપાદના યામ $(1,2,2)$ હોય,તો સમતલનું સમીકરણ શું થાય?

અવકાશમાં,સમીકરણ $by + cz + d = 0$ એ કયા સમતલને લંબ છે?

બિંદુ $(1, 2, -3)$ માંથી પસાર થતું એક સમતલ ( $\pi$ ) એ સમતલો $x + y - z + 4 = 0$ અને $2x - y + z + 1 = 0$ ને લંબ છે. જો સમતલ ( $\pi$ ) નું સમીકરણ $ax + by + cz + 1 = 0$ હોય,તો $a^2 + b^2 + c^2 =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo