એક ધાતુના ફોસ્ફેટનું અણુસૂત્ર $MHPO_4$ છે. તેના ક્લોરાઇડનું અણુસૂત્ર શું હશે?

  • A
    $MCl$
  • B
    $MCl_2$
  • C
    $MCl_3$
  • D
    $M_2Cl_3$

Explore More

Similar Questions

જો $2 x^2-10 x y+12 y^2+5 x+\lambda y-3=0$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય અને $|\lambda| < 16$ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

એક એડિબેટિક (adiabatic) પ્રક્રિયા દરમિયાન,વાયુનું દબાણ તેના તાપમાનના ઘન (cube) ના સમપ્રમાણમાં છે. તે વાયુ માટે $C_p / C_V$ નું મૂલ્ય કેટલું હશે?

$10\,\Omega$ અવરોધ ધરાવતા બંધ પરિપથમાં ફ્લક્સ $\phi$ (વેબરમાં) સમય $t$ (સેકન્ડમાં) સાથે સમીકરણ $\phi = 6t^2 - 5t + 1$ મુજબ બદલાય છે. $t = 0.25\,s$ સમયે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે ($,A$ માં)?

$4 \ g$ હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન કરવાથી $12.571 \ g$ $CO_2$ અને $5.143 \ g$ પાણી મળે છે. હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

એક ટાંકી જેની દીવાલો ઉભી છે તેને એવી રીતે ગોઠવવામાં આવી છે કે તેનો પાયો સમક્ષિતિજ જમીનથી $H$ ઊંચાઈ પર છે. ટાંકીમાં $h$ ઊંડાઈ સુધી પાણી ભરેલું છે. ટાંકીની બાજુની દીવાલમાં પાણીની સપાટીથી $x$ ઊંડાઈએ એક કાણું પાડવામાં આવે છે. બહાર નીકળતા પાણીના પ્રવાહની મહત્તમ અવધિ (range) મેળવવા માટે,$x$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo