કેન્દ્રથી $ r$ અંતરની કક્ષામાં ફરતા ઉપગ્રહનું કોણીય વેગમાન $L$ છે હવે જો તેનું અંતર વધારીને $16r$ કરવામાં આવે તો તેનું નવું કોણીય વેગમાન કેટલું થાય ?

  • A

    $16 L$

  • B

    $64 L$

  • C

    $\frac{L}{4}$

  • D

    $4 L$

Similar Questions

સૂર્યની ફરતે ભ્રમણ કરતાં ગ્રહ માટે નીચેના માથી ક્યો ગ્રાફ સાચો છે ?

કયા વૈજ્ઞાનીકે સૌપ્રથમ સૂચવ્યું હતું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે .

સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $R$ છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $3R$ થાય તો એક એક વર્ષનો ગાળો કેટલો થાય $?$

  • [JEE MAIN 2022]

દીર્ધવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહ માટે :

$A.$ પરિભ્રમણ ને અચળ વેગ હોય છે.

$B.$ તે સૂર્યની નજીક હશે ત્યારે ન્યુનત્તમ વેગ ધરાવે છે.

$C.$ તેનો ક્ષેત્રીય વેગ તેના વેગ ને સમપ્રમાણ છે.

$D.$ ક્ષેત્રીય વેગ તેના વેગનાં વ્યસ્ત પ્રમાણમાં છે.

$E.$ તે એવા ગતિ પથને અનુસરે છે કે જેથી તેનો ક્ષેત્રીય વેગ અચળ રહે.

નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો જવાબ આપો

  • [JEE MAIN 2021]

જો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા અત્યારની ત્રિજ્યા કરતાં $\frac{1}{4} $ ગણી થાય તો $1$ વર્ષ કેટલું થાય ?