ચોથા ક્રમના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળાંકોની સંખ્યા કેટલી હોય છે?

  • A
    $0$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\left( \frac{d^3y}{dx^3} \right)^2 + 4\left( \frac{dy}{dx} \right)^3 = 3\sin \left( \frac{d^2y}{dx^2} \right)$ ની ઘાત (degree) શું છે?

વિકલ સમીકરણ $\sqrt[4]{\left(\frac{d^3 y}{d x^3}\right)^5} = \sqrt[3]{\left(\frac{d^2 y}{d x^2}\right)^4}$ નો ક્રમ અને ઘાત અનુક્રમે . . . . . . અને . . . . . . છે.

વિકલ સમીકરણ $1+(\frac{dy}{dx})^2=\sqrt{\frac{d^2y}{dx^2}}$ ની કક્ષા અને પરિમાણ અનુક્રમે . . . . . . અને . . . . . . છે.

વિકલ સમીકરણ જેનો વ્યાપક ઉકેલ $y = a_1(a_2 + a_3) \cdot \cos(x + a_4) - a_5 e^{x + a_6}$ છે,તેની કક્ષા . . . . . . છે.

વિકલ સમીકરણ $e^{\frac{d^2 y}{d x^2}} = x$ નો ક્રમ અને ઘાત અનુક્રમે . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo