$1s^2, 2s^2 2p^4$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $0$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચેના વિધાનો ધ્યાનમાં લો :
$(a)$ $3d_{x^2-y^2}$ કક્ષકમાં $xy$ સમતલમાં ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય છે.
$(b)$ $3d_{z^2}$ કક્ષકમાં $xy$ સમતલમાં ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય છે.
$(c)$ $2s$ કક્ષકમાં એક નોડલ સપાટી હોય છે.
$(d)$ $2p_z$ કક્ષક માટે,$yz$ એ નોડલ સમતલ છે.
ખોટા વિધાનો પસંદ કરો $:-$

નીચેનામાંથી કઈ કક્ષકો સમશક્તિમાન (degenerate) છે? $3d_{xy}, 4d_{xy}, 3d_{z^2}, 3d_{yz}, 4d_{yz}, 4d_{z^2}$

$3d^5$ ઇલેક્ટ્રોન રચના માટે કેટલા એક્સચેંઝ (વિનિમય) શક્ય છે?

Difficult
View Solution

$(i)$ એક પરમાણ્વીય કક્ષક માટે $n=3$ છે. $l$ અને $m_l$ ના શક્ય મૂલ્યો કયા છે?
$(ii)$ $3d$ કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક ($m_l$ અને $l$) જણાવો.
$(iii)$ નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે? $1p$,$2s$,$2p$,અને $3f$.

ક્લોરિન પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંકનો સાચો સેટ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo