ક્લોરિન પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંકનો સાચો સેટ કયો છે?

  • A
    $2, 1, 0$
  • B
    $2, 1, 1$
  • C
    $3, 1, 1$
  • D
    $3, 0, 0$

Explore More

Similar Questions

$2p$ અને $3p$ કક્ષક વચ્ચે શેના સંદર્ભમાં કોઈ તફાવત નથી?

જો એક કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન સમાવી શકાય,તો $50$ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયા વિભાગમાં આવશે?

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$A$. જો બે કક્ષકો માટે $(n+l)$ નું મૂલ્ય સમાન હોય,તો જે કક્ષક માટે $n$ નું મૂલ્ય ઓછું હોય તેની ઉર્જા ઓછી હોય છે.
$B$. સમાન પેટાકોષમાં રહેલી કક્ષકોની ઉર્જા પરમાણુ ક્રમાંક વધવાની સાથે વધે છે.
$C$. $2p_x$ કક્ષકનું કદ $3p_x$ કક્ષકના કદ કરતાં નાનું હોય છે.
$D$. $5f, 6s, 4d, 5p$ અને $5d$ કક્ષકો પૈકી,એક પણ કક્ષકમાં $2$ રેડિયલ નોડ હોતા નથી.

મુખ્ય ક્વોન્ટમ આંક $n$ દ્વારા દર્શાવવામાં આવતા ઉર્જા સ્તરમાં કુલ કક્ષકોની સંખ્યા કેટલી હોય છે?

"પરમાણુમાં કોઈપણ બે ઈલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ આંકનો સેટ સમાન હોઈ શકે નહીં." આ વિધાનને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo