એક ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાના આંટાની સંખ્યા અનુક્રમે $5$ અને $10$ છે અને ટ્રાન્સફોર્મરનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ $25\,H$ છે. હવે,ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી આંટાની સંખ્યા અનુક્રમે $10$ અને $5$ કરવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હેન્રીમાં કેટલું થશે?

  • A
    $6.25$
  • B
    $12.5$
  • C
    $25$
  • D
    $50$

Explore More

Similar Questions

બે સમકેન્દ્રીય વર્તુળાકાર ગૂંચળા,એક નાની ત્રિજ્યા $r$ વાળું અને બીજું મોટી ત્રિજ્યા $R$ વાળું,તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે સહ-અક્ષીય રીતે મૂકવામાં આવ્યા છે. જો ત્રિજ્યા $r$ માં $2 \%$ નો ફેરફાર કરવામાં આવે,તો આ ગોઠવણીના અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) માં થતો ફેરફાર કેટલો હશે ($\%$ માં)? (ધારો કે $r \ll R$)

$R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગના અક્ષ પર એક લાંબો સીધો તાર મૂકવામાં આવ્યો છે. આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું હશે?

ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

$L$ લંબાઈના વાહક તારને $R$ ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે અને $a$ $(a \ll R)$ લંબાઈના બીજા વાહકને ચોરસના સ્વરૂપમાં વાળવામાં આવે છે. આ બંને લૂપને એક જ સમતલમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ચોરસ લૂપ વર્તુળાકાર લૂપના કેન્દ્રમાં રહે. બંને લૂપ વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું હશે?

ટ્રાન્સફોર્મરના પ્રાયમરી કોઈલમાં $(\frac{2}{\pi}) \ A$ ના પીક મૂલ્યનો અલ્ટરનેટિંગ કરંટ વહે છે. પ્રાયમરી અને સેકન્ડરી કોઈલ વચ્ચેનો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો ગુણાંક $1 \ H$ છે. સેકન્ડરી કોઈલમાં ઇન્ડ્યુસ થયેલ પીક e.m.f. કેટલું હશે ($V$ માં)? (a.c. ની આવૃત્તિ $= 50 \ Hz$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo