એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી ગૂંચળામાં આંટાની સંખ્યા $200$ છે અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા $10$ છે. જો પ્રાયમરી ગૂંચળાને $240 \ V$ $AC$ આપવામાં આવે,તો સેકન્ડરીમાંથી મળતું આઉટપુટ......$V$ હશે.

  • A
    $48$
  • B
    $24$
  • C
    $12$
  • D
    $6$

Explore More

Similar Questions

સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરમાં,આંટાઓની સંખ્યા:

એક ટ્રાન્સફોર્મર માટે,ટર્ન્સ રેશિયો $3$ છે અને તેની કાર્યક્ષમતા $0.75$ છે. પ્રાયમરી કોઈલમાં વહેતો પ્રવાહ $2 \,A$ છે અને તેને આપવામાં આવતો વોલ્ટેજ $100 \,V$ છે. તો સેકન્ડરી કોઈલમાં વહેતો વોલ્ટેજ અને પ્રવાહ અનુક્રમે ... છે.

સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી ગૂંચળામાં $20$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $100$ આંટા છે. ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ટર્મિનલ પર $V_{\text{in}} = 600 \sin 314t$ જેટલો $AC$ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. તો સેકન્ડરી આઉટપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય વોલ્ટમાં કેટલું મળે?

એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરમાં ગૌણ ગૂંચળામાં $50$ આંટા અને પ્રાથમિક ગૂંચળામાં $1000$ આંટા છે. જો ટ્રાન્સફોર્મરને $220 \ V, 1 \ A$ ના $A$.$C$. સ્ત્રોત સાથે જોડવામાં આવે,તો ટ્રાન્સફોર્મરનો આઉટપુટ પ્રવાહ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo