એક ટ્રાન્સફોર્મર માટે,ટર્ન્સ રેશિયો $3$ છે અને તેની કાર્યક્ષમતા $0.75$ છે. પ્રાયમરી કોઈલમાં વહેતો પ્રવાહ $2 \,A$ છે અને તેને આપવામાં આવતો વોલ્ટેજ $100 \,V$ છે. તો સેકન્ડરી કોઈલમાં વહેતો વોલ્ટેજ અને પ્રવાહ અનુક્રમે ... છે.

  • A
    $150 \,V, 1.5 \,A$
  • B
    $300 \,V, 0.5 \,A$
  • C
    $300 \,V, 1.5 \,A$
  • D
    $150 \,V, 0.5 \,A$

Explore More

Similar Questions

ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી બાજુ $230 \ V, 50 \ Hz$ ના સપ્લાય સાથે જોડાયેલ છે. પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાનો ટર્ન્સ રેશિયો $10:1$ છે. સેકન્ડરી બાજુએ જોડાયેલ લોડ અવરોધ $46 \ \Omega$ છે. તેમાં વપરાતો પાવર કેટલો હશે ($W$ માં)?

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ $0.5 \ H$ છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળાનો અવરોધ અનુક્રમે $20 \ \Omega$ અને $5 \ \Omega$ છે. ગૌણ ગૂંચળામાં $0.4 \ A$ નો પ્રવાહ ઉત્પન્ન કરવા માટે,પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર ($A/s$ માં) કેટલો હોવો જોઈએ?

Difficult
View Solution

સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મેશન રેશિયો (પરિવર્તન ગુણોત્તર) કેટલો હોય છે?

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી અને સેકન્ડરી ગૂંચળામાં આંટાઓની સંખ્યા અનુક્રમે $100$ અને $20$ છે. જો પ્રાઈમરી ગૂંચળામાં $200 \, V$ નો એસી $(AC)$ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે,તો સેકન્ડરીમાં ઉત્પન્ન થતો પોટેન્શિયલ......$V$ હશે.

સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરમાં શું વધારવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo