સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા પ્રાથમિક ગૂંચળા કરતા ઓછી હોય છે
  • B
    ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ પ્રાથમિક ગૂંચળા કરતા ઓછો હોય છે
  • C
    પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ ગૌણ ગૂંચળાના પ્રવાહ કરતા વધારે હોય છે
  • D
    પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ ગૌણ ગૂંચળાના પ્રવાહ જેટલો હોય છે

Explore More

Similar Questions

$6\,V$,$30\,W$ ના બલ્બને ચલાવવા માટે એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને $200\,V$ ના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે છે. પ્રાઈમરી કોઈલમાં પ્રવાહ .....$A$ છે.

એક આદર્શ ટ્રાન્સફોર્મર માટે,જો $N_S > N_P$ હોય,તો . . . . . . .

એક ટ્રાન્સફોર્મરને $220\, V$ ઇનપુટ આપવામાં આવે છે. આઉટપુટ સર્કિટ $440\, V$ પર $2.0\, A$ નો પ્રવાહ ખેંચે છે. જો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા $80\%$ હોય,તો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળા દ્વારા ખેંચાતો પ્રવાહ ..... $A$ છે.

એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરના ગૂંચળામાં $500$ અને $5000$ આંટા છે. પ્રાથમિક ગૂંચળામાં $2200 \,V$ પર $4 \,A$ નો $AC$ પ્રવાહ મોકલવામાં આવે છે. ગૌણ ગૂંચળામાં પ્રવાહ અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા $80 \%$ છે અને તે $10 \ V$ અને $4 \ kW$ પર કાર્ય કરે છે। જો સેકન્ડરી વોલ્ટેજ $240 \ V$ હોય, તો સેકન્ડરી કોઈલમાં પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo