$ARRANGEMENT$ શબ્દના અક્ષરોની ગોઠવણીમાં,જેમાં બે $E$ પાસપાસે ન આવે તેવી ગોઠવણીઓની સંખ્યા કેટલી છે?

  • A
    $\frac{9}{8}(10!)$
  • B
    $\frac{9}{4}(10!)$
  • C
    $\frac{9}{16}(10!)$
  • D
    $\frac{9}{32}(10!)$

Explore More

Similar Questions

$MATHS$ શબ્દના અક્ષરોની ગોઠવણી કરીને શક્ય તમામ શબ્દોને શબ્દકોશ મુજબ ક્રમમાં ગોઠવવામાં આવે,તો $THAMS$ શબ્દનો ક્રમ શોધો.

જો $7 \cdot ^nP_3 = 20 \cdot ^{n+1}P_2$ હોય,તો $n = \dots$

$MASK$ શબ્દના અક્ષરોના તમામ ક્રમચયોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે,તો $19$ મો શબ્દ કયો હશે?

શું $3! + 4! = 7!$ છે?

$1, 2, 3, 2, 3, 3, 4$ અંકોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવી $7$ અંકની સંખ્યાઓ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo