બિન માનવ મોડલ સજીવ કે જેનું હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં અનુલેખન કરાયું હતું?

  • A

    સુત્રકૃમિ અને ફળ માખી

  • B

    ઘઉં અને ચોખા

  • C

    માછલી અને પક્ષીઓ

  • D

    ગાર્ડન વટાણા અને ફળ માખી

Similar Questions

$Y$ રંગસુત્ર કેટલા જનીનો ધરાવે છે ?

હ્યુમન જીનોમ પ્રોજેકટનાં પ્રયોજન અને ભાવિ પડકારો વિશે માહિતી આપો.

$HGP$ માં યજમાન તરીકે શાનો ઉપયોગ થયો ?

હ્યુમન જીનોમ પ્રોજેકટની શરૂઆત ક્યારે થઈ ?

નીચેના પૂર્ણ નામ આપો : 

$1.$ $\rm {HGP}$

$2.$ $\rm {ESTs}$

$3.$ $\rm {SA}$

$4.$ $\rm {BAC}$