જ્યારે ઠંડા જંકશનનું તાપમાન $0\,^{\circ}C$ હોય ત્યારે થર્મોકપલનું તટસ્થ તાપમાન $350\,^{\circ}C$ છે. જ્યારે ઠંડા જંકશનને $30\,^{\circ}C$ ના બાથમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે ઇન્વર્ઝન તાપમાન .............. $^{\circ}C$ થાય.

  • A
    $700$
  • B
    $600$
  • C
    $350$
  • D
    $670$

Explore More

Similar Questions

$\frac{B^2}{2\mu_0}$ નું પારિમાણિક સૂત્ર પસંદ કરો.

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ $v$ વેગ સાથે $x-$ અક્ષ પર ગતિ કરે છે અને નીચેની આકૃતિઓમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતક્ષેત્ર $E$ અને ચુંબકીય ક્ષેત્ર $B$ ના વિસ્તારમાં પ્રવેશ કરે છે. કઈ આકૃતિ માટે વિદ્યુતભાર પરનું પરિણામી બળ શૂન્ય હોઈ શકે?

જો બે પ્રોટોન એકબીજાને સમાંતર $v = 4.5 \times 10^{5} \, m/s$ ની ઝડપથી ગતિ કરતા હોય,તો તેમની વચ્ચેના સ્થિત-વિદ્યુત બળ અને ચુંબકીય બળનો ગુણોત્તર કેટલો થાય?

બે પ્રોટોન એકબીજાને સમાંતર ગતિ કરે છે,તેમની વચ્ચેનું અંતર $r$ જાળવી રાખે છે,અને બંને સમાન વેગ $\vec{v}$ થી ગતિ કરે છે. તો તેમની વચ્ચેના વિદ્યુત બળ અને ચુંબકીય બળનો ગુણોત્તર કેટલો થાય?

વિધાન : વિદ્યુતભાર,સ્થિર હોય કે ગતિમાં,તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.
કારણ : ગતિમાન વિદ્યુતભારો તેની આસપાસના અવકાશમાં માત્ર વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo