એક નક્કર તકતી (disc) ની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,સમાન રીતે ફરતી રીંગની જડત્વની ચાકમાત્રા કરતા $2.5$ ગણી વધારે છે. એક નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા,જેની ત્રિજ્યા તકતી જેટલી જ છે અને તે સમાન રીતે ફરે છે,તે આપેલી રીંગની જડત્વની ચાકમાત્રા કરતા $n$ ગણી વધારે છે. અહીં,$n=$ . . . . . . . ધારો કે તમામ પદાર્થોના દળ સમાન છે.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

ભ્રમણ ગતિમાં દળનું સમકક્ષ પદ કયું છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$(A)$ $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળાની કોઈપણ સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા$(I)$ $\frac{5}{3} MR^2$
$(B)$ $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની કોઈપણ સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા$(II)$ $\frac{7}{5} MR^2$
$(C)$ $R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા$(III)$ $\frac{1}{4} MR^2$
$(D)$ $R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતીની કોઈપણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા$(IV)$ $\frac{1}{2} MR^2$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સમાન દ્રવ્યમાંથી બનેલી અને સમાન દળ ધરાવતી બે ડિસ્કનો જડત્વની ચાકમાત્રા $I_1$ અને $I_2$ છે. તેમની જાડાઈ અને ત્રિજ્યા અનુક્રમે $t_1, t_2$ અને $R_1, R_2$ છે. ડિસ્કના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અને તેની જાડાઈ વચ્ચેનો સંબંધ શું છે?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સમાન સળિયાને મધ્યબિંદુ $O$ આગળ $45^{\circ}$ ના ખૂણે વાળવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. $O$ માંથી પસાર થતી અને વળેલા સળિયાના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

એક પાતળી અર્ધવર્તુળાકાર તકતી (દળ $= M$ અને ત્રિજ્યા $= R$) ની બિંદુ $O$ માંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo