કોઈ પદાર્થનું લઘુત્તમ તાપમાન કેટલું હોય છે કે જેના પર તે દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે.......$^oC$.

  • A
    $1200$
  • B
    $1000$
  • C
    $500$
  • D
    $200$

Explore More

Similar Questions

એક કાળો પદાર્થ $1227^\circ C$ તાપમાને $5000 \mathring{A}$ તરંગલંબાઈના મહત્તમ તીવ્રતાના વિકિરણનું ઉત્સર્જન કરે છે. જો તેના તાપમાનમાં $1000^\circ C$ નો વધારો કરવામાં આવે, તો ઉત્સર્જાતા મહત્તમ તીવ્રતાના વિકિરણની નવી તરંગલંબાઈ ...... $\mathring{A}$ થશે.

Difficult
View Solution

જે તારો વાદળી દેખાય છે તે

સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જાતા વિકિરણમાં મહત્તમ તીવ્રતાવાળા વિકિરણને અનુરૂપ તરંગલંબાઈ અનુક્રમે $0.5 \times 10^{-6} \ m$ અને $10^{-4} \ m$ છે. તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

$T_1, T_2$ અને $T_3$ તાપમાને રહેલા ત્રણ સંપૂર્ણ કાળા પદાર્થો માટે સાપેક્ષ તીવ્રતા વિરુદ્ધ તરંગલંબાઈનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમના તાપમાન વચ્ચેનો સંબંધ શું છે?

સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ માટે નીચેનામાંથી કયો $\nu_m - T$ આલેખ છે? ($\nu_m$ = વિકિરણની મહત્તમ આવૃત્તિ,$T$ = નિરપેક્ષ તાપમાન)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo