સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જાતા વિકિરણમાં મહત્તમ તીવ્રતાવાળા વિકિરણને અનુરૂપ તરંગલંબાઈ અનુક્રમે $0.5 \times 10^{-6} \ m$ અને $10^{-4} \ m$ છે. તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1/100$
  • B
    $1/200$
  • C
    $100$
  • D
    $200$

Explore More

Similar Questions

સૂર્યનું તાપમાન $5500 \ K$ છે અને તે પીળા રંગના વિસ્તારમાં $(5.5 \times 10^{-7} \ m)$ મહત્તમ તીવ્રતાનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. ભઠ્ઠીમાંથી મહત્તમ વિકિરણ $11 \times 10^{-7} \ m$ તરંગલંબાઇ પર જોવા મળે છે. ભઠ્ઠીનું તાપમાન ....... $K$ છે.

તારાના તાપમાનના માપનમાં ......... ના નિયમનો ઉપયોગ થાય છે.

જુદા જુદા ત્રણ તારાઓ $A, B$ અને $C$ પરથી પ્રકાશનું અવલોકન કરતાં જણાય છે કે $A$ પરથી જોતા વર્ણપટના લાલ રંગની તીવ્રતા મહત્તમ,$B$ પરથી જોતા વર્ણપટના વાદળી રંગની તીવ્રતા મહત્તમ,$C$ પરથી જોતા પીળા રંગની તીવ્રતા મહત્તમ જણાય છે. આ અવલોકન પરથી ક્યું તારણ કાઢી શકાય છે?

બે ગોળાકાર પદાર્થો $A$ (ત્રિજ્યા $6 \,cm$) અને $B$ (ત્રિજ્યા $18 \,cm$) અનુક્રમે $T_1$ અને $T_2$ તાપમાને છે. $A$ ના ઉત્સર્જન વર્ણપટમાં મહત્તમ તીવ્રતા $500 \,nm$ પર છે અને $B$ ના ઉત્સર્જન વર્ણપટમાં મહત્તમ તીવ્રતા $1500 \,nm$ પર છે. તેમને કૃષ્ણ પદાર્થો (black bodies) ગણીને,$A$ દ્વારા ઉત્સર્જિત કુલ ઉર્જાના દર અને $B$ દ્વારા ઉત્સર્જિત કુલ ઉર્જાના દરનો ગુણોત્તર શું હશે?

જો પ્લેટિનમનો કાળો તાર ગરમ કરવામાં આવે, તો તેનો રંગ પહેલા લાલ, પછી પીળો અને અંતે સફેદ દેખાય છે. આને શેના આધારે સમજી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo