ત્રિકોણ $ABC$ ની મધ્યગા $AD$ એ $AB$ ને લંબ છે. તો $\tan A + 2\tan B$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $0$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ માં,જો $A, B$ અને $C$ સમાંતર શ્રેણીમાં હોય,$rr_3 = r_1 r_2$ અને $c = 10$ હોય,તો $a^2 + b^2 + c^2 =$

$ABC$ એક ત્રિકોણાકાર બગીચો છે જેમાં $AB = AC = 100 \, m$ છે. $BC$ ના મધ્યબિંદુ $D$ પર એક ક્લોક ટાવર આવેલો છે. ટાવરની ટોચના $A$ અને $B$ આગળના ઉત્સેધકોણ અનુક્રમે $\cot^{-1} 3.2$ અને $\csc^{-1} 2.6$ છે. ટાવરની ઊંચાઈ .... $m$ છે.

Difficult
View Solution

ત્રિકોણ $ABC$ માં,જો $\cos A \cos B + \sin A \sin B \sin C = 1$ હોય,તો $\sin A + \sin B + \sin C = $

$\Delta ABC$ માં,$(a - b)^2 \cos^2 \frac{C}{2} + (a + b)^2 \sin^2 \frac{C}{2} = $

જો $a \cos A = b \cos B$ હોય,તો $\Delta ABC$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo