પાંચ અવલોકનોનો મધ્યક $4$ છે અને તેમનું વિચરણ $5.2$ છે. જો આમાંથી ત્રણ અવલોકનો $1, 2$ અને $6$ હોય,તો બાકીના બે અવલોકનો કયા છે?

  • A
    $2$ અને $9$
  • B
    $3$ અને $8$
  • C
    $4$ અને $7$
  • D
    $5$ અને $6$

Explore More

Similar Questions

રેખાઓ $l_1: r(t)=(i-6j+2k)+t(i+2j+k)$ અને $l_2: R(u)=(4j+k)+u(2i+j+2k)$ નું છેદબિંદુ શોધો.

એસીટાલ્ડિહાઈડનું એસિટિક એસિડમાં રૂપાંતર કરવા માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

એડિયાબેટિક (સમઉષ્મીય) સંકોચનમાં,કદમાં ઘટાડો શેની સાથે સંકળાયેલ છે?

શુદ્ધ $^{66}Cu$ ના નમૂનાથી શરૂઆત કરતા,$15 \ min$ માં તેનો $\frac{7}{8}$ ભાગ $Zn$ માં ક્ષય પામે છે. તો તેનો અર્ધ-આયુષ્ય સમય .......... $min$ છે.

ધારોકે $\vec{V} = 2\hat{i} + \hat{j} - \hat{k}$ અને $\vec{W} = \hat{i} + 3\hat{k}$. જો $\vec{U}$ એકમ સદિશ હોય,તો અદિશ ત્રિગુણક $[\vec{U} \, \vec{V} \, \vec{W}]$ નું મહત્તમ મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo