પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ........ છે.

  • A
    $5.5$
  • B
    $6$
  • C
    $27.5$
  • D
    $55$

Explore More

Similar Questions

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક,મધ્યસ્થ અને બહુલક શોધો:
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$
આવૃત્તિ $5$ $12$ $18$ $40$ $15$ $7$ $3$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક $64$ છે અને કુલ આવૃત્તિ $200$ છે. ખૂટતી આવૃત્તિઓ $x$ અને $y$ શોધો.
વર્ગ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$ $80-90$
આવૃત્તિ $8$ $12$ $27$ $x$ $55$ $37$ $y$

$50$ કુસ્તીબાજોના વજન (kg માં) નીચેના કોષ્ટકમાં નોંધવામાં આવ્યા છે:
વજન (kg માં) $100-110$ $110-120$ $120-130$ $130-140$ $140-150$
કુસ્તીબાજોની સંખ્યા $4$ $14$ $21$ $8$ $3$

કુસ્તીબાજોનું સરેરાશ વજન (kg માં) શોધો.

આપેલ માહિતી માટે, જો $M = 15.4$ અને $\bar{x} = 14.5$ હોય, તો $Z = \dots$

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક,મધ્યસ્થ અને બહુલક શોધો:
વર્ગ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$ $80-90$ $90-100$
આવૃત્તિ $5$ $7$ $12$ $10$ $8$ $6$ $2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo