દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $6$ અને $4$ છે. તો પ્રાચલ $n$ ની કિંમત શોધો.

  • A
    $18$
  • B
    $12$
  • C
    $10$
  • D
    $9$

Explore More

Similar Questions

જો એક મશીન દ્વારા ઉત્પાદિત $20 \%$ બોલ્ટ ખામીયુક્ત હોય,તો યાદચ્છિક રીતે પસંદ કરેલા $4$ બોલ્ટમાંથી $2$ કરતા ઓછા બોલ્ટ ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી?

એક ઘટના ન બનવાની સંભાવના $0.05$ છે. તો તે ઘટના $4$ ક્રમિક પ્રસંગોએ બને તેની સંભાવના કેટલી?

એક વ્યક્તિ $50$ લોટરીમાં ટિકિટ ખરીદે છે,જેમાં દરેક વખતે ઇનામ જીતવાની તેની તક $\frac{1}{100}$ છે. તો તે ઓછામાં ઓછી એક વાર ઇનામ જીતે તેની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ દરેક વખતે એક-એક સિક્કો ઉછાળે અને આમ $50$ વખત કરે,તો બંને સિક્કા પર છાપ (tail) ન મળે તેની સંભાવના કેટલી છે?

એક અસતત યાદચ્છિક ચલ $X$ નું વિતરણ $B(15, p)$ છે. જો $\operatorname{Var}(X) = 3.15$ આપેલ હોય,તો $p$ ની બે શક્ય કિંમતો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo