જ્યારે $\varepsilon$ emf અને $r$ આંતરિક અવરોધ ધરાવતા કોષ સાથે બાહ્ય અવરોધ $R$ જોડવામાં આવે ત્યારે તેમાં વ્યય થતો મહત્તમ પાવર . . . . . . હશે.

  • A
    $\frac{\varepsilon^2}{r}$
  • B
    $\frac{\varepsilon^2}{2r}$
  • C
    $\frac{\varepsilon^2}{3r}$
  • D
    $\frac{\varepsilon^2}{4r}$

Explore More

Similar Questions

એક અવરોધ $R$ માંથી વહેતો વિદ્યુતભાર સમય $t$ સાથે $Q = 3t - 6t^2$ મુજબ બદલાય છે. જ્યાં સુધી તેમાં પ્રવાહ શૂન્ય ન થાય ત્યાં સુધી $R$ માં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?

$40\, W$,$60\, W$ અને $100\, W$ ના ત્રણ બલ્બને $220\, V$ ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કયો બલ્બ સૌથી વધુ પ્રકાશિત થશે?

એક $100\, W$ નો બલ્બ $B_1$ અને બે $60\, W$ ના બલ્બ $B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $250\, V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવ્યા છે. જો $W_1, W_2$ અને $W_3$ એ અનુક્રમે બલ્બ $B_1, B_2$ અને $B_3$ ના આઉટપુટ પાવર હોય,તો

આપેલ સર્કિટમાં બે બિંદુઓ $A$ અને $D$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હશે ($Omega$ માં)? (બધા અવરોધો $10 \ \Omega$ ના છે.)

$V$ વોલ્ટેજ ધરાવતા કોષમાંથી મહત્તમ ઉર્જા મેળવવા માટે ચાર સમાન અવરોધોની કઈ ગોઠવણીનો ઉપયોગ કરવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo