$L$ લંબાઈના સાદા લોલકના $bob$ (ગોળા)નું દળ $m$ છે. જો $bob$ ને તેની સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે,તો $bob$ ની સૌથી નીચેની સ્થિતિમાં $bob$ ની ઝડપ અને દોરીમાં તણાવ અનુક્રમે કેટલા હશે?

  • A
    $\sqrt{2gL}$ અને $3mg$
  • B
    $3mg$ અને $\sqrt{2gL}$
  • C
    $2mg$ અને $\sqrt{2gL}$
  • D
    $2gL$ અને $3mg$

Explore More

Similar Questions

વર્ટિકલ સર્કલમાં ગતિ કરતા કણ માટે,માર્ગ પરના વિવિધ સ્થાનો પર કુલ ઉર્જા:

એક સ્ટીલનો તાર $2940 \ N$ સુધીનો ભાર સહન કરી શકે છે. $150 \ kg$ નો ભાર એક દ્રઢ આધાર પરથી લટકાવવામાં આવ્યો છે. તારને મધ્યમાન સ્થિતિમાંથી કેટલા મહત્તમ ખૂણે સ્થાનાંતરિત કરી શકાય,જેથી જ્યારે ભાર સંતુલન સ્થિતિમાંથી પસાર થાય ત્યારે તાર તૂટે નહીં ($^{\circ}$ માં)?

$200 \,g$ દળ ધરાવતા એક કણને $80 \,cm$ ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં દળરહિત દોરી વડે ફેરવવામાં આવે છે. જ્યારે દોરી શિરોલંબ રેખા સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે કણની ઝડપ $1.5 \,m/s$ છે. આ સ્થિતિમાં દોરીમાં તણાવ ........... $N$ હશે.

સાદા લોલકને શિરોલંબ સમતલમાં એક પરિભ્રમણ પૂરું કરવા માટે આપવો પડતો લઘુત્તમ વેગ $v$ છે. જો દોરીની લંબાઈ ચોથા ભાગની કરવામાં આવે,તો નવો જરૂરી વેગ કેટલો થશે?

$2 \, kg$ દળના પદાર્થને $2 \, m$ લંબાઈની દોરી વડે બાંધીને શિરોલંબ વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. તો તેની મહત્તમ અને ન્યૂનતમ ગતિઊર્જા વચ્ચેનો તફાવત $J$ માં કેટલો મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo