સદિશ $\vec{a}$ અને $\vec{b}$ ના માન અનુક્રમે $1$ અને $2$ છે અને $\vec{a} \cdot \vec{b} = 1$ છે,તો બે સદિશ $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો . . . . . . છે.

  • A
    $\frac{\pi}{6}$
  • B
    $\frac{\pi}{3}$
  • C
    $\frac{\pi}{2}$
  • D
    $\frac{\pi}{4}$

Explore More

Similar Questions

જો $\vec{a}=\hat{i}+2\hat{j}+3\hat{k}$,$\vec{b}=-\hat{i}+2\hat{j}+\hat{k}$,$\vec{c}=3\hat{i}+\hat{j}$ અને $\vec{a}+\lambda\vec{b}$ એ $\vec{c}$ ને લંબ હોય,તો $\lambda=$

ધારો કે $\vec{a}, \vec{b}, \vec{c}$ એ અનુક્રમે $3, 4, 5$ લંબાઈના સદિશો છે. જો $\vec{a}$ એ $\vec{b}+\vec{c}$ ને લંબ હોય,$\vec{b}$ એ $\vec{c}+\vec{a}$ ને લંબ હોય અને $\vec{c}$ એ $\vec{a}+\vec{b}$ ને લંબ હોય,તો સદિશ $\vec{a}+\vec{b}+\vec{c}$ ની લંબાઈ શોધો.

ઘનના બે વિકર્ણો વચ્ચેનો ખૂણો કેટલો હોય?

બે સદિશો $\vec{a} = \hat{i} - \hat{j} + \hat{k}$ અને $\vec{b} = \hat{i} + \hat{j} - \hat{k}$ વચ્ચેનો ખૂણો . . . . . . છે.

સદિશ $i + j$ અને $j + k$ સાથે સમતલીય અને સદિશ $2i - 2j - 4k$ ને સમાંતર સદિશ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo